તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનાપ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ, અંબિકા ચોક દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢનાપ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ, અંબિકા ચોક દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાપ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ, અંબિકા ચોક દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા.19 માર્ચથી ગિરનાર પગથીયા ચડાવ હનુમાન પાસે ઉનાળા દરમિયાન દર રવિવારે આવતા જતાં યાત્રાળુઓને વિનામુલ્યે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે. આવતા-જતા યાત્રાળુઓએ છાશ કેન્દ્રનો લાભ લેવા રામધુન મંડળના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો