તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ | જૂનાગઢજિલ્લા મુખ્ય શિક્ષક સંઘ એચટાટ દ્વારા જિલ્લા પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢજિલ્લા મુખ્ય શિક્ષક સંઘ એચટાટ દ્વારા જિલ્લા પ્રાથમિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢજિલ્લા મુખ્ય શિક્ષક સંઘ એચટાટ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2 તરીકે રમેશભાઇ જેઠવાની નિમણુંક થતાં તેમનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે જિલ્લાનાં અન્ય બે એચટાટ મુખ્ય શિક્ષકો શ્યામભાઇ શુક્લ અને કિરીટભાઇ સુવાએ પણ વર્ગ-2ની પરીક્ષા પાસ કરીને સારી જગ્યાએ નિમણુંક મેળવી છે. ત્રણેય શિક્ષકોને ધીરૂભાઇ દાસા, વિનયભાઇ સોલંકી, તરૂણભાઇ કાટબામણા, રીયાજભાઇ મુન્શી, અલ્પાબેન તારપરાએ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કે.એ.પટેલની હાજરીમાં શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો