તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનાજાયન્ટસ ઇન્ટરનેશનલ ગૃપ દ્વારા આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, એન.પી.ભાલોડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢનાજાયન્ટસ ઇન્ટરનેશનલ ગૃપ દ્વારા આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, એન.પી.ભાલોડીયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાજાયન્ટસ ઇન્ટરનેશનલ ગૃપ દ્વારા આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, એન.પી.ભાલોડીયા હાઇસ્કુલ, સરસ્વતી હાઇસ્કુલ ખાતે ધો.10 અને ધો.12ના છાત્રોને સાકર, ગુલાબ તથા ચોકલેટ આપીને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. તકે મોહનભાઇ પટેલ, પ્રદિપભાઇ ખીમાણી, ડી.ડી.જસાણી, એચ.કે.સંતોકી, કૌશિકભાઇ રાવલ, હસમુખભાઇ પરમાર, ભરતસિંહ વાંક, ચંદ્રિકાબેન સંતોકી સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો