• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ ખોડિયાર ગૃપ દ્વારા 30 પરિવારને અનાજ વિતરણ કરાયું

જૂનાગઢ ખોડિયાર ગૃપ દ્વારા 30 પરિવારને અનાજ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ ખોડિયાર ગૃપ દ્વારા મહિનાનાં પ્રથમ રવિવારે જરૂરીયાતમંદ પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. રવિવારે ખોડિયાર ગૃપે 30 જેટલા પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું. આ તકે વીણાબેન પંડ્યા, શૈલેષભાઇ પંડ્યા, પ્રવિણાબેન વાઘેલા, રમીલાબેન ધુચલા, સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્રભાઇ ધુચલા સહિતનાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...