તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ | ભારતીયજનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | ભારતીયજનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | ભારતીયજનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અને અખિલ વિશ્વ વાંઝા જ્ઞાતિના ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ ભરખડાની વરણી કરવામાં આવી છે. તેમની વરણી બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોઅે શુભેચ્છા પાઠવી છે અને વાંઝા જ્ઞાતિ વતિ અજયભાઇ ચંપકલાલ ટીટાએ અભિનંદન પાઠવ્યાં છે.

જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો