તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢજિલ્લાના કેરાળાની રામકૃષ્ણ પ્રા.શાળામાં વાસ્મો સંસ્થા દ્વારા પાણીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢજિલ્લાના કેરાળાની રામકૃષ્ણ પ્રા.શાળામાં વાસ્મો સંસ્થા દ્વારા પાણીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢજિલ્લાના કેરાળાની રામકૃષ્ણ પ્રા.શાળામાં વાસ્મો સંસ્થા દ્વારા પાણીના મહત્વ, સ્વચ્છતા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતાં. તકે વાસ્મોના કર્મચારી અકબરીભાઇ, પાનસુરીયાભાઇ, શાળાના આચાર્ય સંજયભાઇ બાબરીયા, ગામના સરપંચ ભાણજીભાઇ વાંક, ગ્રામપંચાયતાેના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

કેરાળાની રામકૃષ્ણ પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો