તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વંથલીમાં અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું ડિસ્ટ્રીક્ટ જજનાં હસ્તે લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીમાં અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું ડિસ્ટ્રીક્ટ જજનાં હસ્તે લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીશહેરમાં સો વર્ષથી પણ જૂની બિલ્ડીંગમાં સીવીલ કોર્ટ ચાલતી હતી. જ્યાં વકીલો અને ન્યાયધીશને પણ કામ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેથી જૂનાગઢ રોડ પર એગ્રોની જમીનમાં નવી અદ્યતન કોર્ટ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી. આજરોજ જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ જજ ડી.ટી.સોની દ્નારા નવી કોર્ટ બિલ્ડીંગનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે વંથલી તાલુકા સીવીલ જજ તથા બાર એસો.ના પ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા હતા. તકે જિલ્લા ન્યાયધીશે જણાવ્યું હતું કે, હવે કેસોનો નિકાલ જલ્દી થઇ જશે. તથા ભવિષ્યમાં એકસાથે બે કોર્ટ ચાલી શકશે. બાર એસો.ના પ્રમુખ હિતેષ વડારીયા તથા ઉપપ્રમુખ અને સભ્યો દ્નારા કરવામાં આવી હતી. કે.એ.ડાભી સીવીલ કોર્ટે જણાવાયું હતું કે, બે હોલ તથા એ.ડી.એમ.રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દામાલ રૂમ સહિતની સુવિધાઓ છે.

ડિસ્ટ્રીક જજે કોર્ટનાં નવી બિલ્ડીંગનું કર્યુ લોકાપર્ણ. તસ્વીર- હાર્દિક કારીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો