તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ જેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા સક્કરબાગ ઝૂની મુલાકાત લઇને વિશ્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા સક્કરબાગ ઝૂની મુલાકાત લઇને વિશ્વ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા સક્કરબાગ ઝૂની મુલાકાત લઇને વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભ્યોએ ગરીબ વિદ્યાર્થીઓને સક્કરબાગ ઝૂ ખાતે લઇ જઇ વનોના ફાયદા, વન ઉપરના સંકટો અને વનને કઇ રીતે બચાવી શકાય તે અંગે જ્યોર્તિમય બુચ, હેમાક્ષી દાણીધારીયાએ માહિતી આપી હતી. ઝૂના ડાયરેક્ટર એસ.જી.પંડિતે સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. તકે જેસીઆઇ મહિલા પ્રેસિડન્ટ જયશ્રીબેન વેકરીયા, લાજવંતીબેન ગેહનાણી, કંચનબેન ચૌહાણ, જોશનાબેન સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

જૂનાગઢ JCI મહિલા સંસ્થાએ વિશ્વ વન િદનની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો