તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • શહેરનાં જીઆઇડીસીમાં 3 ફૂટની ખુલ્લી ગટરમાં 3 ઇંચનો માર્ગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં જીઆઇડીસીમાં 3 ફૂટની ખુલ્લી ગટરમાં 3 ઇંચનો માર્ગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીજીઆઇડીસી-2માં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. રસ્તા, ગટર અને લાઇટ બાબતે વારંવાર ફરીયાદો ઉઠે છે. જેમાં ગટરનાં વહેણને ખૂલ્લા રખાયા છે. ખૂલ્લી ગટરમાં વર્ષોથી સફાઇ કરવામાં આવી નથી. 3 ફૂટની ગટરમાં 3 ઇંચનો માર્ગ જોવા મળ્યો છે. સફાઇનો ઢંઢેરો પીટતી કચેરીઓમાં આળસ જોવા મળતા ગંદકીને પ્રોત્સાહન અપાતું હોય તેમ જોવા મળ્યું છે. વિસ્તારમાંથી અવારનવાર મૌખિક રજૂઆત કરાઇ છે, પરંતુ લેખિત રજૂઆતની રાહ જોતા તંત્રની ઢીલી લોકપ્રશ્ને ઢીલી નીતિ જોવા મળી છે.

રજૂઆત છતાં તંત્રની આળસનાં કારણે સફાઇ થતી નથી. તસવીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો