તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ત્રિલોકનાથ બાપુની 25મી પુણ્યતિથી ઉજવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાભવનાથ વિસ્તારમાં આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમખાતે બ્રહ્મલીન યોગી ત્રિલોકનાથબાપુંની 25મી પુણ્યતિથીની ઉજવણી કરશે. જેમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે મહંત શેરનાથ બાપુની પાવન નિશ્રામાં તેમના ગુરૂ મહારાજ યોગી ત્રિલોકનાથ બાપુની 25મી પુણ્યતિથી ઉજવાશે. જેમાં તા.22ના રોજ સવારે 8:30 વાગ્યે ત્રિલોકનાથબાપુની સમાધીનું જૂનાગઢના ભવનાથ ઉપરાંત સોેરાષ્ટ્રભરની ધાર્મિક જગ્યાનાં સંતોની હાજરીમાં પુજન કરાશે. ત્યારબાદ બપોરે બાર કલાકે ભંડારો અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ રાત્રીના લક્ષ્મણ બારોટ,પરસોતમપરી બાપુ,શૈલેષ મહારાજ,હસીયા ઉસ્તાદ સહિતના કલાકારો સંતવાણી રજુ કરશે.આ તકે જૂનાગઢની જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહંત શેરનાથબાપુએ જણાવ્યું છે.

સવારથી મોડી રાત્રી સુધી ધાર્મિક કાર્યક્રમ

ભવનાથમાં મહંત શેરનાથ બાપુની ઉપસ્થિતિમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો