તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખડીયાની ગૌચર જમીનમાં ગિરનારી આશ્રમને તોડી પાડવાની તજવીજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખડીયાની ગૌચર જમીનમાં ગિરનારી આશ્રમને તોડી પાડવાની તજવીજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેટકો કંપની સામે કોર્ટમાં દિવાની દાવો દાખલ કરાયો

જૂનાગઢનાંવકીલ પંકજ રૂપાપરાએ જણાવ્યું હતું કે, ખડીયા ગામે છેલ્લા 35 વર્ષ પહેલા ગીરનારી આશ્રમની સ્થાપના થઇ છે. જેમાં તંત્ર દ્વારા પાડી નાંખવાની કાર્યવાહી થતાં કોર્ટમાં દિવાની દાવો દાખલ થયો છે. વાદી તરીકે મનોજભાઇ ડાંગર, હસમુખ મારૂ ઉપરાંત 6 વાદી દ્વારા દાવો દાખલ કરાયો છે. જેટકો કંપની દ્વારા નીમાયેલા વકીલે વાંધાને રજૂ કર્યા હતા. આશ્રમમાં પુજવાલાયક સમાધી સ્થળ હોવા છતાં પુજવાલાયક સમાધી સ્થળ નથી એવી દલીલ થઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો