તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જન્મ મરણ,લગ્ન સર્ટીફિકેટ માટે ટૂંક સમયમા મનપાએ ધક્કા ટળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મ મરણ,લગ્ન સર્ટીફિકેટ માટે ટૂંક સમયમા મનપાએ ધક્કા ટળશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝોનલ ઓફિસમાંથી મળશે જન્મ-મરણનાં દાખલા

કોર્પોરેશનનાનાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શહેરના દૂર દૂરના વિસ્તારોમાંથી લોકોને જન્મ મરણના દાખલા કઢાવવા માટે તેમજ લગ્નના સર્ટિફિકેટ મેળવવા કોર્પોરેશન સુધી આવવું પડે છે. માટે લોકોનો કિંમતી સમય બગડે છે તેમજ કોર્પોરેશનમાં પણ ભીડ થતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી જતું હતું. બાબતે કમિશ્નર વી.જે.રાજપુત સાથે ચર્ચા વિચારણા કરી તેમના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશની ત્રણ જોનલ ઓફિસમાં કામગીરી થઇ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને નજીકના ભવિષ્યમાંજ કામગીરી સ્થાનીક લેવલે શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

કઇ ત્રણ ઝોનલ ઓફિસ?

શહેરનીટીંબાવાડી,દોલતપરા અને જોષીપરાની જોનલ ઓફિસમાં કામગીરી કરવામાં આવશે.આ માટેની જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવાઇ જાય અને ટેકનીકલ મંજૂરી મળ્યેથી કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો