તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પતિએ મહિલાને ખાધા ખોરાકીનાં માસિક 1500 આપવાનો કોર્ટનો હુકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ મહિલાને ખાધા ખોરાકીનાં માસિક 1500 આપવાનો કોર્ટનો હુકમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાનાં કારેજ ગામે રહેતા ભાવનાબેન દેવરાજભાઇ ભરડાને કેશોદ તાલુકાનાં અજાબ ગામે રહેતા પતિ હીતેષ ગોવિંદ સાગરકાએ ત્રાસ આપી ત્યાગ કર્યાની ફરીયાદ નોંધાઇ છે. ભાવનાબેને માંગરોળ કોર્ટમાં ખાધા ખોરાકીની માંગણી કરતા કોર્ટે માસિક 1500 રૂપિયા આપવાનું મંજુર કર્યુ છે. જેની સામે હીતેષ સગારકાએ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી છે. સુનાવણીમાં ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.પી.સોનીએ પતિની રીવીઝન અરજી ડીસમીસ કરી છે. તેમજ માંગરોળ કોર્ટનાં ચુકાદાને માન્ય રાખ્યો છે. કેસમાં પરિણીતા તરફે ધારાશાસ્ત્રી મનોજ શુક્લ, અમિત શુક્લ, નવીન શુક્લ, જનક ચાવડા રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો