તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં હરી સત્સંગામૃત કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંસ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા ઝાંઝરડા રોડ ખાતેના શિવમ પાર્ટી પ્લોટ ખાતે હરિ સત્સંગામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરિને સંબંધિત પારાયણમાં સંતોનાં મુખેથી કથાપાન કરાવાશે. તા.29ના રાત્રે 9 થી 10:30 કલાકે સત્સંગ કથા યોજાશે. કથાાના પુર્ણાહુતિના દિવસે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામથી સન્માનિત કરવામાં આવશે.

તકે સાચો સંગ, સાચો ભાવ, સાચા વાલી વિશે સત્સંગ આપવામાં આવશે. કાર્યક્રમમાં હાજર રહેવા વિનુભાઇ રાખશીયા, પ્રફુલભાઇ અંટાળા, દિપકભાઇ ભુતે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...