તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળ તાલુકાનાં સાંઢા ગામનાં દલિતોનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 દિવસમાં ઉકેલ નહી આવે તો દલિતો હિજરત કરશે

900 વીઘા ગૌચરમાંથી 500 વીઘા જમીન પર ખેડૂતોનું દબાણ

માંગરોળતાલુકાનાં સાંઢા ગામનાં દલિતોએ કલેકટરને રજૂઆત કરી આક્ષેપ કર્યો હતો કે,ગામમાં 900 વિઘા ગૌચરની જમીન છે. તેમાંથી 500 વિઘા જમીન પર ખેડૂતોએ દબાણ કરી લીધુ છે.દબાણ દુર કરવામાં નહી આવે તો તા. 12 ઓક્ટોમ્બરનાં ગામનાં દલિતો હિજરત કરી કલેટકર કચેરીએ આંદોલન શરૂ કરશે.

રાષ્ટ્રીય દલિત મહાસંઘનાં નેજા હેઠળ માંગરોળ તાલુકાનાં સાંઢા ગામનાં દલિતો જૂનાગઢ કલેકટરને રજૂઆત કરવા પહોચી ગયા હતા. કલેકટર ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ અજય પ્રકાશને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...