તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનનીલે વેચનો વેપારી રજીસ્ટર નિભાવતા ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવધી રહેલા વાહનચોરીના બનાવને પગલે પોલીસે સઘનચેકીંગ હાથ ધરી જૂના વાહન લે વેચાણનો ધંધો કરતા એક વેપારીને એસઓજીએ નમુના મુજબનુ રજિસ્ટર નિભાવતો હોવાથી ઝડપી લીધો હતો. અને તેની ગુનો નોધી તપાસ હાથ ધરીહતી.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં વધી રહેલી બાઇકચોરીની ઘટના ને પગલે એસઓજી સ્ટાફે શહેરના તમામ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. દરમિયાન જૂનાગઢના બસ સ્ટેન્ડ નજીક આવેલ સોરઠ ઓટો કન્સલ્ટન્ટમાં એસઅોજીના એસ.એચ ગઢવીએ ચેકીંગ કરતા વેપારી ઇમરાન મજીદ બ્લોચ અધિક કલેક્ટરના જાહેરનામા મુજબ નિયત નમુનાનું રજીસ્ટર નિભાવતો ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...