તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કહી ન શકાય તેવી બિમારીથી કંટાળી યુવતીનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ચોકલી ગામે રહેતા વર્ષાબેન ઉર્ફે પાયલબેન ગાંડુભાઈ ગુજરાતી ઘણા સમયથી બિમારીથી પિડાતા હતા. ત્યારે ઘરમાં કોઈને કહી ન શકતા આખરે બિમારીથી કંટાળી જીંદગી ટુંકાવી લીધી હતી.અને ઘરની છતની હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પરીવારને જાણ થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે યુવતિ પાસેથી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...