• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ સિન્ધી સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો

જૂનાગઢ સિન્ધી સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ|જૂનાગઢમાં સમસ્ત સિન્ધી સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 250થી વધુ વિદ્યાર્થીઅોનું સન્માન કરાયું હતું. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોશી, આદ્યાશક્તિબેન મજમુદાર, અખિલ ભારતીય લાડી લોહાણા સિન્ધી પંચાયતના પ્રમુખ કાળુભાઇ સુખવાણી, સિન્ધી સમાજના અાગેવાન એમ.એન.લાલવાણી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...