તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુચકુંડ મહાદેવ મંદિરે સોમવારે ભાવિકોની ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શ્રાવણ માસનાં બીજા સોમવારે શીવાયલોમાં હર હર મહાદેવનાં નાદ ગૂંજ્યા હતાં. જૂનાગઢનાં શિવાલયોમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ત્યારે ગિરનારની ગોદમાં આવેલા મુચકુંદ મહાદેવનાં મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોમી હતી અને ભોળાનાથની પ્રાર્થના અને આરતી કરી હતી. તસવીર - મેહૂલ ચોટલિયા

અન્ય સમાચારો પણ છે...