તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ધો.12માં કોમર્સનું વાણીજ્યનું પેપર ટેસ્ટબુકમાંથી નિકળતા છાત્રો મુંઝાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12માં કોમર્સનું વાણીજ્યનું પેપર ટેસ્ટબુકમાંથી નિકળતા છાત્રો મુંઝાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ધો.10માં સામાજિક વિજ્ઞાન, ધો.12માં અંગ્રેજીનું પેપર લેવાશે

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. ત્યારે ધો.12 કોમર્સનાં વિષયમાં વાણીજ્ય અને વ્યવસ્થાપન વિષયમાં ટેસ્ટબુકમાંથી ફેરવી ફેરવીને પ્રશ્નો પુછાતા છાત્રો મુંજાયા હતા. જ્યારે સતત વાંચન કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી રહી હતી. બંને ધોરણોમાં મુખ્ય પેપરો પૂર્ણ થતાં વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર ઓછો થઇ ગયો છે જૂનાગઢ જિલ્લામાં ધો.12 સા.પ્રવાહમાં કુલ 9604 છાત્રોમાંથી 9419 છાત્રો હાજર રહ્યાં હતાં જ્યારે 185 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં કાેઇ પણ પ્રકારની ગેરરીતી નોંધાઇ હતી. આજે ધો.10માં સામાજીક વિજ્ઞાન અને ધો.12 સા.પ્રવાહમાં મનોવિજ્ઞાન અને વિ.પ્રવાહમાં અંગ્રેજીનું પેપર લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો