તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજનાં મેદાનમાં ડોગ શોનું આયોજન કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજનાં મેદાનમાં ડોગ શોનું આયોજન કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજનાં મેદાનમાં ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી વિવિધ પ્રજાતીનાં, વિવિધ શ્વાન પ્રેમીઓએ પોતાનાં શ્વાન સાથે ભાગ લીધો હતો. જેમાં સાૈથી ખુશ મીજાજ અને તંદુરસ્ત કેટેગરીના શ્વાનમાં કૃષિ યુનિનાં બાયોટેકનોલોજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં ડો.શ્રધ્ધાબેન ભટ્ટનો પિકુ નામના શ્વાને દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધામાં ઇનામ મેળવવા બદલ ડો.શ્રધ્ધાબેન ભટ્ટને કુલપતિ ડો.એ.આર.પાઠક, ડો.પી.વી.પટેલ, ડો.પી.એચ.ટાંક, ડો.બી.એ.ગોલકીયા તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યાં હતાં.

ડોગ શોમાં કૃષિ યુનિવર્સિટીનાં પ્રાધ્યાપકનો ડોગ દ્વિતિય ક્રમે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો