તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ધો.12માં સા. પ્રવાહની પરીક્ષા 29 માર્ચને બદલે 28મીએ લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12માં સા. પ્રવાહની પરીક્ષા 29 માર્ચને બદલે 28મીએ લેવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેટીચાંદની રજાનાં કારણે ટાઇમટેબલમાં ફેરફાર

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા આગામી તા.30 માર્ચ સુધી ચાલવાની છે ત્યારે સરકાર દ્વારા ચેટીચાંદની રજા તા.29 માર્ચના જાહેર કરવામાં આવી છે જેથી તા.29 માર્ચની ધો.12 સા.પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવાનાર તમામ વિષયોની પરીક્ષા તા.28 માર્ચના જે તે સમયે યાેજાશે. જેથી સમયપત્રકમાં તા.29ને બુધવારના રોજ યોજાનાર તમામ પરીક્ષાઓ હવે પછીથી તા.28ને મંગળવારના રાેજ જે તે સમયે અને સ્થળ પર યોજાશે. પરીક્ષાની તારીખમાં થયેલા ફેરફાર સંબંધિત પરીક્ષાના ઉમેદવારો, વાલીઓ અને સ્થળ સંચાલકો તથા આચાર્યોએ નોંધ લઇ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તેની કાળજી રાખવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો