તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાખા અધિકારીની મશીનમાં હાજરી પુરવાનો મામલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અધિકારીની ફીઝીકલ હાજરી હોય

જૂનાગઢકોર્પોરેશનમાં લાગેલા ફેસ રેકોગ્નાઇઝ મશીનમાં શાખા અધિકારીની હાજરી પુરાતી હોય મામલે કોર્પોરેશનના કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે મામલે નાયબ કમિશ્નરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે કલાસ ટુ અને ઉચ્ચ અધિકારી માટે નિયમ લાગુ નથી પડતો.તેમની ફિઝીકલ હાજરી નોંધવી જરૂરી નથી.

તાજેતરમાંજ કોર્પોરેશનના ફેશ રેકોગ્નાઇઝ મશીન ચેક કરતાં 84 જેટલા કર્મીઓ સર્વિસ પર મોડા આવતા અને વહેલા ઘરે જતા રહેતા હોવાનું માલુમ પડયું હતું. જેથી તમામને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવેલ હતો. જેમાં ખુલાસો યોગ્ય જણાતા અડધાથી લઇને એક દિવસનો પગાર કાપી લેવા નોટિસ અપાઇ હતી. અામાં કોઇ શાખા અધિકારી હોય જેને પગલે કર્મચારીઓમાં છુપો ગણગણાટ શરૂ થયો હતો.જેના પગલે નાયબ કમિશ્નરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નિયમો કલાસ ટુ અને ઉચ્ચ અધિકારીને લાગુ નથી પડતા.જે કામગીરી થઇ છે તે નિતી નીયમો મુજબની થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો