જિલ્લાના સમાચારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા તા.6 એપ્રિલના સાંજે 5 કલાકે ગીરીનારા બ્રહ્મપુરી ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટીંગમાં સભ્યો બહેનો માટે ગમે તે ફ્લેવર્સના ફાલુદા બનાવીને લાવવાની સ્પર્ધા તેમજ એક સરપ્રાઇઝ ગેમ રમાડવામાં આવશે. મિટીંગમાં સભ્યો બહેનોને હાજર રહેવા મંડળના પ્રમુખ જીવંતિકાબેન દવે તેમજ કાર્યવાહી પ્રમુખ રૂપલબેન લખલાણીઅે જણાવ્યું છે. મિટીંગને લઇને વધુ માહિતી માટે સેક્રેટરી વિણાબેન પંડ્યાનો સંપર્ક કરવાનો રહેશે.

જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળની મિટીંગ મળશે

અન્ય સમાચારો પણ છે...