જૂનાગઢ જાણીતા શિવાલયની યાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં તા.17મીઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે જૂનાગઢમાં આવેલા તમામ જાણીતા શિવમંદિરના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાઇઓ બહેનો યાત્રામાં જોડાવવા માંગતા હોય તેમણે 15મી ઓગસ્ટ સુધીમાં નામ નોંધાવવા અને જરૂરી ફી જમા કરાવવા હેમાબેન શુકલ અને સાધનાબેન નિર્મળનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...