• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સ્વાધીનતા પર ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી

જૂનાગઢ અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સ્વાધીનતા પર ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં અખિલહિન્દ મહિલા પરિષદ દ્વારા સંસ્થાના પ્રમુખ જાગૃતિબેન ખારોડ,તથા ચંદન રાવલના નેતૃત્વમાં તા. 12 ના રોજ મહિલા સભ્યો માટે કાચા કેળાની ખારી વાનગી બનાવવાની સ્પર્ધા તેમજ સ્વાધીનત વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.આ સ્પર્ધામાં વિજેતા થનાર મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...