ATM નંબર મેળવી બેંક ખાતામાંથી 40 હજાર ઉપાડી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાંરહેતી મહિલા પાસેથી ફોન પર એટીએમ નંબર મેળવી તેના ખાતામાંથી 40 હજાર ઉપાડી લેનાર હિંદીભાષી મહિલા સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં વેરાવળ રોડ પર સ્વામીમંદિર સામે મધુસુદન સોસાયટીમાં રહેતા સંગીતાબેન હરસુખભાઇ ફળદુ પર ગત 12 જુલાઇનાં બપોરનાં અરસામાં મોબાઇલ નંબર 7281083614 પરથી હિંદીભાષી અજાણી મહિલાએ ફોન કરી એસબીઆઇ હેડઓફિસમાંથી બોલુ છુ, તમારા એટીએમનો વેરીફિકેશન સિકયોર કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...