તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનાવંથલીમાં જનસેવા સમાજ તેમજ રણછોડદાસજી બાપુ ચેરી.ટ્રસ્ટ દ્વારા

જૂનાગઢ | જૂનાગઢનાવંથલીમાં જનસેવા સમાજ તેમજ રણછોડદાસજી બાપુ ચેરી.ટ્રસ્ટ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાવંથલીમાં જનસેવા સમાજ તેમજ રણછોડદાસજી બાપુ ચેરી.ટ્રસ્ટ દ્વારા તા.19 જૂલાઇના સવારના 9 થી 12 કલાકે સખર ભવન, મેઇન બજાર, વંથલી ખાતે 147મો આંખોના મોતીયાના ઓપરેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખમાં ઝામર, વેલ, પરવાળાના રોગોનું નિદાન કરી દવા આપવામાં આવશે. તેમજ સાથે આયુર્વેદ સારવાર કેમ્પ પણ યોજાશે. કેમ્પનો વધુને વધુ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવા જનસેવા સમાજના સભ્યોએ જણાવ્યું છે.

વંથલીમાં 19 જુલાઇનાં નેત્રયજ્ઞ તથા સર્વરોગ સારવાર કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...