તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • યશ પ્રા.સ્કુલના છાત્રોએ ગુરૂપૂર્ણિમા નિમીત્તે વકૃત્વ સ્પર્ધાામાં ભાગ લીધો

યશ પ્રા.સ્કુલના છાત્રોએ ગુરૂપૂર્ણિમા નિમીત્તે વકૃત્વ સ્પર્ધાામાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢની યશ પ્રાયમરી સ્કુલમાં ગુરૂપૂર્ણિમા નિમીત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં છાત્રોએ પોતાના જીવનમાં ગુરૂના મહિમા વિશેની વાતો પોતાની શૈલીમાં રજૂ કરી હતી. સ્પર્ધામાં વિજેતા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતાં. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઇ રાબડીયા, જયસુખભાઇ રાબડીયા તેમજ આચાર્ય અને સ્ટાફે બીરદાવ્યાં હતાં તથા અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...