તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશોક શિલાલેખના પાછળના ભાગે મઢીમાં આગ ભભૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથરોડ પર અશોક શિલાલેખના પાછળના ભાગે આવેલી ભૈરવ નાથ મઢીમા઼ ગઇકાલે મોડી રાત્રે કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. અા અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી. આગ પર કાબુ મેળવ્યો હતો.

જૂનાગઢના ભવનાથ રોડ પ્રસિધ્ધ અશોક શિલાલેખના પાછળના ભાગે આવેલી ભૈરવનાથની મઢીમાં ગઇકાલે મોડી રાત્રીના અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતીહતી. બનાવની જાણ થતા ફાયર વિભાગના અરજણભાઇ,રાજીવ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં મઢીમાં રાખેલા ગોદડા અને અન્ય સામાન બળીને ખાક થઇ ગયો હતો જોકે કોઇ મોટુ નુકશાન થયુ હતું જોક આગ ક્યાં કારણો સર લાગી તે બહાર અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...