તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | એપ્રેન્ટીસઅધિનીયમ 1961 હેઠળ જૂનાગઢ તથા સોમનાથ જિલ્લાનાં એકમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | એપ્રેન્ટીસઅધિનીયમ 1961 હેઠળ જૂનાગઢ તથા સોમનાથ જિલ્લાનાં એકમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | એપ્રેન્ટીસઅધિનીયમ 1961 હેઠળ જૂનાગઢ તથા સોમનાથ જિલ્લાનાં એકમો ખાતે એપ્રેન્ટીસની તાલીમ પૂર્ણ કરી જેએાએ નવેમ્બર-2016ની પરીક્ષામાં પરીક્ષાના ફોર્મ ભરેલા હતા તેવા તમામ એપ્રેન્ટીસોની પરીક્ષા તા.18 એપ્રિલે જૂનાગઢ આઇ.ટી.આઇ ખાતે લેવામાં આવશે. તમામ લાગતા વળગતા એપ્રેન્ટીસોએ બાબતની નોંધ લઇ આઇ.ટી.આઇ, જૂનાગઢનો સંપર્ક કરવા આચાર્યએ જણાવ્યું છે.

જૂનાગઢમાં આઇ.ટી.આઇ ખાતે એપ્રેન્ટીસની પરીક્ષા લેવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો