તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સ્પર્ધા| જૂનાગઢનાં ડોગ શોમાં અમેરીકન બુલી, ડોબરમેન સહિતની 18 પ્રજાતિઓએ ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા| જૂનાગઢનાં ડોગ શોમાં અમેરીકન બુલી, ડોબરમેન સહિતની 18 પ્રજાતિઓએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની વેટરનરી સાયન્સ કોલેજ અને જેસીઆઇ મહિલા દ્વારા શ્વાનપ્રેમીઓ માટે અનોખું ડોગશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરનાં 170 શ્વાનોએ રેમ્પવોક કર્યુ હતું. અમેરીકન બુલી, પાકિસ્તાની બુલી, ડોબરમેન, બોક્સર સહિતની 18 જાતિઓએ ભાગ લીધો હતો. પાંચ બેસ્ટ ઓફ શો યોજાયા હતા. જેમાં ગ્રીવ ડવ નામનો શ્વાન પ્રથમ ક્રમે રહ્યો હતો. કાર્યક્રમમાં 60 સ્પર્ધકોને ઇનામનું વિતરણ કરાયુ હતું. પ્રસંગે આઇજી રાજકુમાર, કૃષિ યુનિ.નાં ડો. પારખીયા, આયોજક ટાંક, જેસીઆઇનાં અરવિંદ સોની, મહિલા પ્રેસીડેન્ટ જયશ્રીબેન વેકરીયા, જયશ્રીબેન સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દુર્લભ જાતિઓ ડોગશોમાં

ડોગશોમાંડોગો અરજન્ટીનો, બ્રિટીશ બુલ ડોગ, રોફિલ્ડ, ફોફર સ્પેનિયલ, જર્મન શેફર્ડ, બાબ્રાડોર રીટ્રીવર, ગોલ્ડન રીટ્રીવર, સેન્ટ બર્નાર્ડ, મેસ્ટીફસ, નીઓપોલીટીકલ મેસ્ટ્રીફ, ફ્રેચ મેસ્ટ્રીટ, બેલ્જિયમ શેફર્ડ, પામેરીયન, બોક્સર, ડોબરમેન, પીન્સર, અમેરીકન બુલી, પાકિસ્તાની બુલી જોવા મળ્યા હતા. તસ્વીર:મેહુલ ચોટલીયા

ગુજરાતભરનાં 170 શ્વાનમાંથી ગ્રીવ ડવ શ્વાન અવ્વલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો