તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે હેર અને સ્કીન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડર્મેટોલોજીસ્ટ ડો.પિયુષ બોરખતરીયા દ્વારા વાળ અને ચામડીની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તકે જ્હાન્વી ભેરવાણી, મોનિકા વૈશ્નવ, જયશ્રી વેકરીયા, મિત્તલ બોરખતરીયા, દ્રષ્ટિ વ્યાસ સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

જેસીઆઇ મહિલા સંસ્થાના હેર અને સ્કીન સેમિનારમાં છાત્રોને માહિતી અપાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો