તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ યુનિ.દ્વારા એનએસએસ શિબિર ભવનાથમાં યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વન્ય પ્રાણી અભિયારણમાંથી પ્લાસ્ટીકનો કચરો એકઠો કર્યો

96 વિદ્યાર્થીઓએ લાલઢોળી પરીસરમાં જળાશય બનાવ્યું

જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક.કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ભવનાથ તળેટીમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 96 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન છાત્રોએ લાલઢોળી વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને છાત્રોએ લાલઢોળી પરીસરમાં આવેલા નાનું જળાશય ખોદી તેમાં નાળુ બનાવ્યું હતું.

તેમજ લાલઢોળી ખાતે ટ્રેકટર દ્વારા માટી લાવી નાના છોડ ઉછેરવા માટે પ્લાસ્ટીક બેગો ભરી હતી. તેમજ વન્ય પ્રાણી અભિયારણમાંથી પ્લાસ્ટીકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તકે ડો.પી.વી.પટેલ, ડીન. ડો.એન.કે.ગોંટીયા, પુનિલ પી.ગજજરે મુલાકાત લીધી હતી.

અભિયારણમાંથી પ્લાસ્ટીકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તસ્વીર:મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો