તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર શહેરમાં 24,800ની ઘરફોડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલસારીગામે રહેતા ભનુભાઇ નારણભાઇ ચારોલીયાનો પુત્ર વિસાવદરમાં ગાયત્રી પ્લોટમાં ભાડાનાં મકાનમાં રહેતો હોય અને તેનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશી કબાટનાં તાળા તોડી 12 હજારની રોકડ, સોના - ચાંદીનાં દાગીના સહિત કુલ રૂ.24,800ની માલમત્તાની ચોરી કરી ગયા હતાં. પોલીસે ફરિયાદ નોંધી ઇન્ચાર્જ પીઆઇ આર.પી ગૌતમે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો