તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશની જીતમાં જૂનાગઢમાં વિજયોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23મીએ શહીદ માર્ચ રેલીમાં વધારે લોકો એકત્ર કરવાનો અપાયો ટાર્ગેટ

જૂનાગઢમાં પ્રદેશ યુવા ભાજપ મોરચાનાં અધ્યક્ષે કાર્યકર્તાઓનો કલાસ લીધો

જૂનાગઢમાંભાજપનાં યુવા મોરચાનાં અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં 23મી માર્ચે શહીદ દિનની ઉજવણી અંતર્ગત વધારે પ્રમાણે લોકો કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમજ તારીખ નજીક હોવા છતાં કાર્યકર્તાઓએ ધીમીગતિએ કામગીરી કરતા કાર્યકર્તાઓનો કલાસ લીધો હતો. ભાજપ દ્વારા શહીદ કૂચ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધારે સંખ્યા કરવા કોલેજનાં છાત્રોને એકત્ર કરવામાં આવશે. પક્ષની બેઠકમાં જૂનાગઢ શહેર, જિલ્લાનાં કાર્યકર્તાઓ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. બેઠક બાદ ઉતર પ્રદેશની જીતમાં ભાજપને બહુમતી મળતા વિજયોત્સવની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો