તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં વિશ્વ ડાઉન સીનડ્રોમ દિવસનો સેમિનાર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં વિશ્વ ડાઉન સીનડ્રોમ દિવસનો સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા.21 માર્ચને વિશ્વ ડાઉન સીન્ડ્રોમ દિવસ અંતર્ગત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે સવારે 9:30 કલાકે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજ સુરક્ષા તરફથી દિવ્યાંગાેને મળતી વિવિધ યોજનાઓની માહિતી તથા વિનામુલ્યે ફોર્મ વિતરણ, નેશનલ ટ્રસ્ટ અંતર્ગત સ્કીમોની માહિતી તેમજ નિરામયા હેલ્થ પોલીસીની માહિતી, ડાઉન સીન્ડ્રોમ બાળકાેની જાળવણી બાળકના વર્તન-વ્યવહારની માહિતી, ડાઉન સીનડ્રોમ વિશેની વિસ્તૃત માહિતી તથા લક્ષણો, દિવ્યાંગ બાળકોના સ્વાસ્થ્ય વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા, ડો.એસ.પી.રાઠોડ, પી.વી.અંતાણી, એ.કે.પટેલ, હંસાબેન વાળા, આનંદબેન ખાચર, મિહીરભાઇ જાની સહીતના મહેમાનો હાજર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો