તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ધારાસભ્ય પહોંચ્યા કરાર આધારિત કર્મીઓની આંદોલન છાવણીએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્ય પહોંચ્યા કરાર આધારિત કર્મીઓની આંદોલન છાવણીએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં વિવિધ કચેરીઓમાં 11 માસનાં કરાર ઉપર ફરજ બજાવતા 360થી વધુ કર્મચારીઓ સમાન વેતનની માંગણી સાથે છેલ્લા 4 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. આજે વિસાવદરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ વલ્લભભાઇ દુધાતે છાવણીની મુલાકાત લીધી હતી. અને અંગે સરકારમાં લેખિત રજૂઆતની ખાતરી આપી હતી. છેલ્લા 4 દિવસથી કર્મચારીઓએ કામ બંધ કરી સમગ્ર જૂનાગઢ ઉપરાંત રાજ્યનાં અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયા છે.

આંદોલન છાવણીએ પહોંચેલા કોંગી ધારાસભ્ય. તસ્વીર-મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો