તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વિકલાંગ શિષ્યવૃતિની એન્ટ્રી ઓછી થતાં 31 માર્ચ સુધીની મુદત વધારાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકલાંગ શિષ્યવૃતિની એન્ટ્રી ઓછી થતાં 31 માર્ચ સુધીની મુદત વધારાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી વર્ષથી ડીજીટલ પોર્ટલ મારફત શિષ્યવૃતિ મળશે

રાજ્યસરકાર દ્વારા આગામી વર્ષથી શિષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઇન એન્ટ્રી કરવી પડશે. જેમાં ટેસ્ટીંગ એન્ટ્રી માટે વિકલાંગ શિષ્યવૃતિની એન્ટ્રી રાખવામાં આવી હતી. ડીજીટલાઇઝેશનનાં કારણે ઓછી એન્ટ્રી થઇ છે.

રાજય સરકારનાં ડીજીટલ પોર્ટલ પર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની તમામ શિષ્યવૃતિ આપવા વર્ષથી ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત સ્વીકારવાની હોવાથી ચાલુ વર્ષે 31 માર્ચ સુધીમાં ટેસ્ટીંગ એન્ટ્રી પુરી કરવાની થાય છે. જેમાં વિકલાંગ શિષ્યવૃતિની એન્ટ્રી સૌથી ઓછી થઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હજુ શાળાઓમાંથી એન્ટ્રી થઇ નથી. વિકલાંગ શિષ્યવૃતિ મુજબ ધોરણ 1થી 7માં 1 હજાર, ધોરણ 8થી 12માં 1500, હોસ્ટેલમાં રહેણાંક હોય તો 2000, ગ્રેજ્યેએટમાં 2500, ગ્રેજ્યુએટમાં હોસ્ટેલમાં રહેણાંક હોય તો 3250, પોસ્ટ ગ્રેજ્યુએટમાં 3000 અને પોસ્ટ ગેજ્યુએટ અભ્યાસમાં 4000 મળવાપાત્ર થશે. દિવ્યાંગને રીડર હોય તો 1000 એલાઉન્સ આપવામાં આવશે. અંગે શાળાઓએ ગુુજરાત પોર્ટલ પર ટેસ્ટીંગ એન્ટ્રી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો