તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારે આઇજી, ગૃહમંત્રીને કરી ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંસોની વેપારી રમેશભાઇ લોઢીયા બાઇક પર જતાં હતાં ત્યારે ધ્રાફડ કોલોની પાસે બાઇક અકસ્માત થતાં રમેશભાઇને ઇજા પહોંચી હતી.

તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યાં હતાં અને શનિવારે 12 વાગ્યે જૂનાગઢ કાળવા ચોકમાં એક ટ્રાફિક પોલીસ કર્મીએ તેમનું વાહન રોકાવ્યું હતું અને વાહનમાં અકસ્માતમાં ઘવાયેલ દર્દી સાથે હોવા છતાં પોલીસ કર્મીએ પીયુસી, લાઇસન્સ, આરસી બુકની માંગણી કરી હતી. જેથી વાહન ચાલકે થોડીવાર પછી બતાવી જવાનું કહેતા પોલીસ કર્મી ઉધ્ધાઇ ભર્યુ વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે અને 300 રૂપિયાનો દંડ પણ વસુલ્યો હોવાનું પરિવારજનો જણાવી રહયાં છે અને મામલે ડીવાયએસપી, એસપી, આઇજી, ગૃહમંત્રી સહિતનાઓને ફરિયાદ કરવામાં આવી છે.

શું કહે છે PST ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો