તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાંથી મળી આવેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ તો પોલીસ વેશ્યાવૃતિનાં નેટવર્કને ભેદવામાં વ્યસ્ત

બાંગ્લાદેશની સગીરા સામે દેશમાં ગેરકાયદે પ્રવેશનો ગુનો નોંધાઇ શકે

માંગરોળમાંથીબાંગ્લાદેશી સગીરા મળી આવી હતી. પુછપરછ કરતા સગીરાને બાંગ્લાદેશથી વેંચી દેવામાં આવી હતી અને અમદાવાદ અને માંગરોળમાં તેના પર દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું. સગીરાને દેહવિક્રનાં ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. સગીરા કોઇ પણ જાતનાં આધાર પુરવાર વિના ભારતમાં પ્રવેશ કરાવ્યો છે. પરંતુ કાયદા મુજબ ગેરકાયદેસર પ્રવેશએ ગુનો બની રહ્યો છે. તેમજ દેહવિક્રનાં નેટવર્કને ભેદવા મથામણ કરી રહી છે. ભારતમાં પ્રવેશ કરાવનાર સામે ગેરકાયદેસર પ્રવેશની ફરીયાદ નોંધાઇ શકે તેવી શકયતા છે.

વિદેશથી યુવતી લાવી દેહવિક્ર કરાવવાની પ્રથમ ઘટના

માંગરોળમાંબાંગ્લાદેશી સગીરા પાસે દેહવિક્રનો વેપાર કરાવવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રકારે પ્રથમ વખત વિદેશી યુવતી પાસે દેહવિક્ર કરાવવાની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો