તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ વન વિભાગ વન બીટગાર્ડ માટે નવી 70 બાઇકની ખરીદી કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ વન વિભાગ વન બીટગાર્ડ માટે નવી 70 બાઇકની ખરીદી કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ વર્ષ પહેલા ખરીદેલી બાઇકનું આયુષ્ય પૂર્ણ થયાનો દાવો

જૂનાગઢવન વિભાગ દ્વારા આગામી સમયમાં વન કર્મીઓને 70 જેટલી નવી બાઇક ખરીદવામાં આવશે. વન કર્મચારીઓ દ્વારા અવાર નવાર જુની બાઇકની હાલત ખુબ ખરાબ હોવાની ફરિયાદ મળતી હતી. તેમજ બાઇકનું આયુષ્ય પુર્ણ થયા હોવાનો વન વિભાગ દ્વારા દાવો કરાઇ રહ્યો છે.આ બાઇક વર્ષ 2007માં ખરીદી હોવાનું જણાવ્યું હતુ.

ગીર જંગલ વિસ્તારમાં જવા આવવા માટે વન કર્મીઅોને 2007માં જે નવી બાઇક ફાળવવામાં આવી હતી તે બાઇકનું આયુષ્ય પૂર્ણ થયુ હોવાની વન કર્મીઓમાંથી દ્વારા અવાર નવાર ફરિયાદ ઉઠતી હતી. જેથી વન વિભાગે સરકારમાં નવી બાઇક ફાળવવા રજૂઆત કરાઇ હતી. જેના પગલે આગામી સમયમાં અંદાજે 70 જેટલી નવી બાઇક ખરીદવામાં આવશે. અને બાઇક વનકર્મીઓને ફાળવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

10 વર્ષમાં બાઇકની હાલત ખરાબ થઇ જાય છે

^વનકર્મીઓબાઇક લઇને જતા હોવાથી સામાન્ય રસ્તા પર ચાલતા વાહનોની સરખામાણીમાં બાઇકનું આયુષ્ય વહેલું પુર્ણ થઇ જતુ હોય છે. દસ વર્ષ પહેલા ખરીદાયેલી બાઇકની હાલત ખરાબ થઇ જતા નવી બાઇક ખરીદવાની જરૂરિયાત પડી છે. > પ્રદિપસિંહ,નાયબવન સંરક્ષક ગીર પશ્ચિમ જોન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો