તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં આવી મીર્ચ મસાલાની મોસમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી ભોજનમાં જ્યાં સુધી મરચાંની તીખાશ ભળે ત્યાં સુધી તેની લહેજત આવે. મરચાંનો લાલ ચટક રંગ ભલે ખુંટીયા જેવા પશુને ભડકાવે. પણ ઉનાળાની સીઝનમાં બજારમાં આવતા લાલ મરચાંની બજાર પાસેથી પસાર થાવ એટલે છીંક આવ્યા વિના રહે. વળી મરચાં જોઇને બોલીવૂડની ફિલ્મ મીર્ચ મસાલાની યાદ આવ્યા વિના રહે. તસ્વીર: મેહુલ ચોટલિયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો