તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસઓજીએ દેશી તમંચા સાથે 1 શખ્સને દબોચ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે જીવતી કાર્ટીસ પણ કબજે કરી

જૂનાગઢનાખામધ્રોળ ચોકડીથી ઝાંઝરડા ચોકડી તરફ એક શખ્સ શંકાસ્પદ હથિયાર સાથે જતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસપી નિલેશ જાજડીયાના આદેશથી એસઓજી પીઆઇ ડી.બી બારડ અને સ્ટાફે ખામધ્રોળ ચોકડી પાસેથી જમાલવાડી વિસ્તારમાં રહેતા ફૈઝલખાન ઉર્ફે ભુરો હુશેનખાન પઠાણને ઝડપી લીધો હતો. શખ્સની પાસેથી રૂા 500ની કિંમતનો દેશી તમંચો અને રૂા 200ના બે જીવતા કાર્ટીસ કબજે કર્યો હતો.

અને તમંચો કોની પાસેથી મેળવ્યો,હાલ તમંચો લઇ જઇ ક્યાં જતો હતો વગેરે પુછપરછ હાથ ધરી હતી. બાદમાં શખ્સને તાલુકા પોલીસે સ્ટેશન હવાલે કર્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો