તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં દારૂની 60 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂા.8750નો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢમાંદારૂબંધીનો કડક અમલ કરવાના એસપી નિલેશ જાજડીયાના આદેશથી અને ડીવાયએસપી એ.વી.ગખ્ખરના માર્ગદર્શનમાં ડીવાયએસપી સ્કોડે ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં પોલીસે રેઇડ પાડી હતી અને મહેંદી નવાજ ઉર્ફે કુદુસ અબ્દુલ કુરેશીને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી રૂા 8750ની કિંમતની 60 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં જૂનાગઢના ગણેશનગરમાં બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પ્રશાંત ઉર્ફે પીન્ટુ દિનેશ માવદીયાને 3 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

જ્યારે અન્ય એક શખ્સ દિપક અશોક જોગીયા ફરાર થઇ ગયો હતો. અંગે પોલીસે વધુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો