તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જિલ્લાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે

જિલ્લાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ જિલ્લાના લેઉવા પટેલ સમાજના ધો.10 અને 12માં 85 કે તેથી વધુ ટકા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, જીપીએસસી, યુપીએસસી, સીએ તેમજ અન્ય ક્ષેત્રમાં સિધ્ધી પ્રાપ્ત કરી હોય તેવા યુવાનો અને વ્યક્તિવિશેષનું જુલાઇ માસ દરમિયાન સન્માન કરવામાં આવશે. આ માટે બસ સ્ટેશન પાસેના ન્યુ સંકલ્પ કોમ્પલેકસમાં ત્રીજા માળે 320 નંબર સરદાર પટેલ કર્મચારી મંડળની ઓફિસેથી ફોર્મ મેળવી 12 જુલાઇ સુધી જમા કરાવવાનું રહેશે.

રવિવારે સતવારા સમાજની સભા યોજાશે
જૂનાગઢ |જૂનાગઢ જિલ્લા કક્ષાની સમસ્ત સતવારા સમાજની સામાન્ય સભાનું આયોજન તા.1 જુલાઇ રવિવારને સવારે 10 કલાકે સતવારા ભવન ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખી છે. આ સભામાં જ્ઞાતિજનોને હાજર રહેવા પ્રમુખ ડાયાભાઇ નકુમે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...