તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાજકોટ| વલ્લભદાસ બાવારામ અગ્રાવત મૂળ સુરવા (ગીર) હાલ રાજકોટ તે

રાજકોટ| વલ્લભદાસ બાવારામ અગ્રાવત મૂળ સુરવા (ગીર) હાલ રાજકોટ તે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| વલ્લભદાસ બાવારામ અગ્રાવત મૂળ સુરવા (ગીર) હાલ રાજકોટ તે વિઠ્ઠલભાઇ, જગદીશભાઇના મોટાભાઇ તથા યોગેશ, લલિત, દક્ષાબેનના પિતાનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તા. 24ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, શિવનગર, શિવમંદિરે, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સાધુશ્રી સુંદરદાસ ભીમદાસજી ગોંડલિયા (ચુનીલાલ) તે સ્વ.છગનદાસ, રમેશભાઇ, મુકેશભાઇ, રાજુભાઇના પિતા તથા નાનાલાલ ભીમદાસજી ના મોટાભાઇનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન, કનકનગર-2, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલ| દેવજીભાઇ (બટુકભાઇ) ભાયાભાઇ રૈયાણી (ઉ.વ.62) તે રવિભાઇ દેવજીભાઇ, અમીબેન કમલેશકુમાર, મયૂરીબેન તુષાર કુમાર ભંડેરીના પિતા તથા કેશુભાઇ, મનજીભાઇ, ચંદુભાઇ, મોહનભાઇ, જેન્તીભાઇના મોટાભાઇનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, વલ્લભ કોમ્યુનિટી હોલ, વલ્લભનગર કો.ઓ.હા. સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે,ગોંડલ ખાતે રાખેલ છે.

ગુંદાળા |રમણીકભાઇ પોપટભાઈ જોશી ઉ.વ. 60 તે જાડ઼ેશ્વેર મહાદેવ મંદિર ના પૂજારી ભુવનેશ્વરભાઈ, કિશોરભાઈ ના ભાઈ નું તા. 19 ના રોજ અવસાન થયેલ છે.

જૂનાગઢ |શ્રી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રવીણભાઈ મહેતા(ઉ.વ.72) તે સ્વ. ગૌરીશંકર કાનજીભાઈ મહેતા પુત્ર, અરવિંદભાઈ, પ્રકાશભાઈના ભાઈ, કિંજલભાઈના પિતાનું તા.18ના ભાવનગર અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 23ને ગરુવારના રોજ બપોરે 3 થી 5, શ્રી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણવાડી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

સાકરબેન શીંગાળા(ઉ.વ.70) તે રામજીભાઈના પત્નીનું તા.19ના અવસાન થયેલ છે. બેસણું તા.23ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6, રામેશ્વર મંદિર, ગીરીરાજ સોસાયટી, બસસ્ટેન્ડ પાછળ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

માંગરોળ |ઈન્દિરાબેન (ભાવનાબેન) ગૌસ્વામી (ઉ.વ.55) તે જયંતગીરીના પત્ની, જગદીશગીરીના માતા, ભવ્યગીરી ના દાદીનું તા 20ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.23ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6, બજરંગવાડી, હનુમાન મંદિર પાસે, માંગરોળ ખાતે રાખેલ છે.

વડીયા |ગળથ(બરવાળા)નિવાસી દેવાંગપુરી(ઉ.વ.27) તે હિંમતપુરી ના પુત્ર, રાજેશપુરી, વિપુલપૂરી, ભાવેશપુરીના ભાઈનુું તા. 19ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

સાવરકુંડલા |જમનાબેન ઉકાભાઈ ચુડાસમા(ઉ.વ.84)તે અશોકભાઈ ચુડાસમાના માતાનું તા. 20ના અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા24ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાને, રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

કોટડાપીઠા |સૌરાષ્ટ્ર ખેડાવાળ બ્રાહ્મણ દિનેશભાઈ હરિલાલ દવે (ઉ.વ.72) તે રમાબેનના પતિ, માધવી, સીમા, ફોરમના પિતાનું તા. 19ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

ચલાળા |ખંડેરાવ શ્યામારાવ પવાર (ભુતપુર્વ આચાર્ય ભુવા. પ્રાથમિક શાળા)(ઉ.વ.74) તે કિશોરભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ, ભરત ભાઈના પિતાનું તા. 19ના અવસાન થયેલ છે. બેસણું તા.23ને ગુરુવારના રોજ સાજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, સ્ટેશન રોડ, ચલાળા ખાતે રાખેલ છે.

મોડા |બાબુભા કેશરીસિંહ જાડેજા (ઉ.વ.71, રીટા. ઈન્કમટેક્સ) તે નરેન્દ્રસિંહ (એસટી જામનગર-ડેપો), ઘનશ્યામસિંહ, ચંદ્રસિંહના પિતાનું તા 19ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 24ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યે ગામ મોડા, તેમના િનવાસ સ્થાનમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...