તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh બિમારીથી કંટાળી જઈ વૃદ્ધનો એસીડ પી કર્યો આપઘાત

બિમારીથી કંટાળી જઈ વૃદ્ધનો એસીડ પી કર્યો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ના ઈન્દીરાનગરમાં રહેતા મનસુખભાઈ છગનભાઈ જોષી છેલ્લા ઘણા સમયથી શ્વાસ તેમજ ટીબીની બિમારીથી પીડાય રહ્યા હતાં. જેથી ગુરૂવારના સવારના 10:30 કલાકે બિમારીથી કંટાળી જઈ સંડાસ સાફ કરવાનું એસીડ પી ગયા હતા. આ અંગે પરીવારજનોને જાણ થતા તેમને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...