તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશાેદ વાયા જૂનાગઢ-નરાેડા રૂટની બસ શરૂ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદ એસટી ડેપાે દ્વારા વધુ એક કેશાેદ-નરાેડા રૂટની બસ શરૂ કરાઇ છે. જે સાંજના 7 કલાકે ઉપડશે અને નરાેડાથી પરત આવતી વખતે રાત્રીના 10 ઉપડશે. આ બસ વાયા જૂનાગઢ, જેતપુર, રાજકાેટ, ચાેટિલા, લીંબડી, અમદાવાદ, કૃષ્નાનગર અને નરાેડા પહાેંચશે. આ તકે ધારાસભ્ય દેવાભાઇ માલમ, માજી ધારાસભ્ય અરવિંદભાઇ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...