• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • યાદવ કોલેજ ઓફ કમ્પ્યૂટર સાયન્સ જૂનાગઢમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું તા.28નાં

યાદવ કોલેજ ઓફ કમ્પ્યૂટર સાયન્સ જૂનાગઢમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું તા.28નાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાદવ કોલેજ ઓફ કમ્પ્યૂટર સાયન્સ જૂનાગઢમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું તા.28નાં બપોરનાં 2 થી 4 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સીપાલ ધારાબેન ઠાકર, માધુરી ઠાકર, સ્વેતા જોષી, હેતલ વ્યાસ, વીધી સુખડીયા, જસ્મીન સોનારા, જગદીશ બારડ ઉપસ્થિત રહ્યાં હતા. જેનો મોટી સંખ્યામાં છાત્રોએ લાભ લીધો હતો.

યાદવ કોમ્પ્યુટર કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...